About

Gujaratexam.in એક ગુજરાતી Educational વેબસાઇટ છે. જેમાં એક વિદ્યાથીને અને વિવિધ સરકારી જોબ ની તૈયારી કરતાં મિત્રો માટે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવે છે. તથા સરકારી ભરતી, જોબ અપડેટ, ઓનલાઈન જનરલ નોલેજ ટેસ્ટ વગેરે જેવી મહત્વની જાણકારી પૂરી પાડવામાં આવે છે.

હમારુ લક્ષ્ય :

ગુજરાતી ભાષા ની અંદર Student તથા વિવિધ goverment job ની તૈયારી કરતાં મિત્રો માટે યોગ્ય માહિતી આપતી ખૂબ જ ઓછી વેબસાઇટ છે. માટે હમે આ વેબસાઇટ ના માધ્યમ થી ગુજરાત ના દરેક ખૂણા અને સ્ટુડન્ટ સુધી યોગ્ય અને જરૂરી માહિતી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છીએ.

વધુ માહિતી માટે આપ હમારો સંપર્ક કરી શકો છો : contact@gujaratexam.in